જે રીતે કોમ્પુટર માં ફટાફટ ગુજરાતી લખાય છે તેવી રીતે મોબાઈલમાં ગુજરાતી લખાય તો કેવી મજા પડી જાય : તેના માટેની લીંક મુકેલી છે. તે એપ્લીકેશન ડાઉનલોડ કરો.
U KEY BORD (ક્લિક કરો.)
હવે જે પેજ ખુલે તેમાં તમારે જી મેઈલ એકાઉન્ટ થી સાઈન થવું પડશે.. એ જ મેઈલ એકાઉન્ટ થી સાઈન થાઓ જેનાથી તમે તમારાં એન્ડ્રોઇડને કન્ફીગેર કર્યો હોય.હવે તમે ઇન્સ્ટોલ ક્લિક કરશો એટલે એપ્લીકેશન તમાર ફોન પર ડાઉનલોડ થવાની શરુ થશે.. ડાઉનલોડ થઇ જાય એટલે તેમાં ગુજરાતી ભાષા પસંદ કરો.સેટિંગમાં જઈ યુ કીબોર્ડ ને એક્ટીવ કરી દો... હવે જયો લખવાનું હોય ત્યાં પ્રેસ કરી INPUT METHOD માં જઈ U KEYBORD પસંદ કરો ... હવે ગુજરાતી લખાશે......

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો