ભારતીય ફોજદારી
ધારાની અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
|
૧૦૭
|
કૃત્યનું દુષ્પ્રેરણ
|
|
૧૧૪
|
ગુનામાં મદદગારી
|
|
૧૨૦-B
|
ગુનાહિત કાવતરું
|
|
૧૨૪-ક
|
રાજદ્રોહ
|
|
૧૪૩
|
ગે.કા. મંડળી
|
|
૧૪૭
|
હુલ્લડ કરવા માટે શિક્ષા
|
|
૧૬૦
|
બખેડા માટેની શિક્ષા
|
|
૧૭૧-છ
|
ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
|
|
૧૭૬
|
માહિતી ના આપવી
|
|
૧૮૨
|
ખોટી માહિતી આપવી
|
|
૧૮૮
|
રાજ્ય સેવકના હુકમનું પાલન ન
કરવુ
|
|
૨૦૧
|
પુરાવો ગુમ કરવો
|
|
૨૧૭
|
રાજ્ય સેવક કાયદાના આદેશની
અવજ્ઞા કરે
|
|
૨૧૮
|
રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ
બનાવે
|
|
૨૨૪
|
કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
|
|
૨૨૫
|
રાજ્ય સેવકની ફરજમાં ગફલત
|
|
૨૭૩
|
ભેળસેળ વાળી વસ્તુ વેચવી
|
|
૨૭૭
|
જાહેર જળાશયનું પાણી ગંદુ
કરવું
|
|
૨૯૨
|
અશ્લીલ પ્રદર્શન કરવુ
|
|
૩૦૨
|
ખૂન માટે શિક્ષા
|
|
૩૦૪
|
શિક્ષણીય મનુષ્યવધ
|
|
૩૦૪-ક
|
બેદરકારીથી મૃત્યુ
|
|
૩૦૪-B
|
દહેજ મૃત્યુ
|
|
૩૦૬
|
આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
|
|
૩૦૭
|
ખૂનની કોશિશ
|
|
૩૧૭
|
બાર વર્ષથી ઓછી વયના બાળકને
અરક્ષિત મૂકી દેવો
|
|
૩૧૮
|
બાળકનો જન્મ છુપાવવા માટે
ત્યજી દેવુ
|
|
૩૨૪
|
સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
|
|
૩૨૫
|
સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
|
|
૩૨૬
|
ભયંકર હથિયાર વડે
સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
|
|
૩૪૧
|
ગેરકાયદે અવરોધ
|
|
૩૪૨
|
ગેરકાયદે અટકાયત
|
|
૩૫૪
|
સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે
હુમલો
|
|
૩૬૩
|
અપહરણ
|
|
૩૬૪
|
ધન લઈને બંદીને અપાતી મુક્તિ
માટે અપહરણ
|
|
૩૬૫
|
વ્યક્તિનું અપહરણ
|
|
૩૬૬
|
લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું
અપહરણ
|
|
૩૭૬
|
બળાત્કાર માટે શિક્ષા
|
|
૩૭૭
|
સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના
માટે શિક્ષા
|
|
૩૭૯
|
ચોરી માટે શિક્ષા
|
|
૩૮૦
|
ખુલ્લા મકાનમાંથી ચોરી માટે
શિક્ષા
|
|
૪૫૪
& ૩૮૦
|
દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
|
|
૪૫૭ & ૩૮૦
|
રાત્રીની ઘરફોડ ચોરી માટે
શિક્ષા
|
|
૩૯૨
|
લુંટ માટે શિક્ષા
|
|
૩૯૪
|
વ્યથા કરી લુંટ કરવા માટે
શિક્ષા
|
|
૩૯૫
|
ધાડ માટે શિક્ષા
|
|
૩૯૯
|
ધાડ પાડવાની તૈયારી માટે
શિક્ષા
|
|
૪૦૬
|
ગુનાહિત વિશ્વાસઘાત
|
|
૪૦૮
|
ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
|
|
૪૧૧
|
ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
|
|
૪૧૯
|
ખોટા નામે ઠગાઈ કરવા બદલ
શિક્ષા
|
|
૪૨૦
|
ઠગાઈ માટે શિક્ષા
|
|
૪૨૯
|
જાનવરોને નુકશાન કરવા બદલ
શિક્ષા
|
|
૪૩૬
|
ઘર વગેરેને આગથી નુકશાન બદલ
શિક્ષા
|
|
૪૬૧
|
બંધપાત્રને તોડવું
|
|
૪૬૫
|
ખોટો દસ્તાવેજ બનાવવો
|
|
૪૮૯-ક
|
બનાવટી નોટ કબજામાં રાખવી
|
|
૪૯૭
|
વ્યભિચાર
|
|
૪૯૮-ક
|
સ્ત્રીના પતિ અથવા પતિના સગા
દ્વારા ત્રાસ
|
|
૫૦૦
|
બદનક્ષી
|
|
૫૦૬
|
જાનથી મારી નાખવાની ધમકી માટે
શિક્ષા
|
|
૫૦૯
|
સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં
પ્રવેશ કરવા બદલ શિક્ષા
|
|
૫૧૧
|
ગુનાની કોશિશ
|
બોમ્બે પોલીસ એક્ટની
અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
|
૧૦૨
|
જાહેર જગ્યામાં અડચણ
|
|
૧૦૩
|
ફૂટપાથ ઉપર અડચણ
|
|
૧૧૦
|
જાહેર જગ્યામાં બીભત્સ વર્તન
|
|
૧૧૬
|
જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની
મનાઈ
|
|
૧૧૭
|
સજા વિશે
|
|
૧૧૮
|
રખડતાં ઢોર બાબતે
|
|
૧૨૦
|
કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ
|
|
૧૨૨
|
રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ
ના આપવા બદલ
|
|
૧૩૫
|
જાહેરનામાનો ભંગ
|
|
૧૪૨
|
તડીપાર થયેલી વ્યક્તિને હદમાં
પ્રવેશ
|
|
૧૪૫
|
પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ
પર ગેરહાજર રહેવા બદલ
|
જુગાર ધારાની અગત્યની
કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
|
૧૨
|
જાહેરમાં જુગાર રમવા બાબતે
|
|
૧૨-અ
|
વરલી મટકાના જુગાર રમવા બાબતે
|
|
૪
& ૫
|
ઘરમાં જુગાર રમવા બાબતે
|
પ્રોહિબિશન ધારાની
અગત્યની કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
|
૬૫
|
ભઠ્ઠીનો
|
|
૬૬
|
કબજાનો
|
|
૮૧
|
ગુનામાં મદદગારી
|
|
૮૩
|
ગુનાનું કાવતરું
|
|
૮૪
|
મહેફિલ કેસમાં
|
|
૮૫-૧-૩
|
પીવા માટે
|
|
૮૬
|
જગ્યા વાપરવા માટે આપે તેને
શિક્ષા
|
અન્ય ધારાની અગત્યની
કલમો
ક્રમ
|
કલમ
|
ટૂંક વિગત
|
બાળલગ્ન ધારા
|
||
|
૩&૪&૫
|
નાની ઉંમરે છોકરા-છોકરીનાં
લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા
તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ |
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો
|
||
|
૧૧
|
પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા
બાબતે
|
હથિયાર ધારા
|
||
|
૨૫
|
વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ
કરવા બદલ શિક્ષા
|
|
૨૭
|
હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો
|
|
૩૦
|
લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા
|
એક્સપ્લોઝિવ એક્ટ
|
||
|
૪
& ૫
|
સ્ફોટક પદાર્થ ગેરકાયદે
કબજામાં રાખવા બદલ
|
ફોરેસ્ટ ધારા
|
||
|
૪૧&૪૨&૬૨
|
વગર મંજૂરીએ પ્રતિબંધિત
એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ
|
એટ્રોસિટી એક્ટ
|
||
|
૩-૧-૧૦
|
જાહેરમાં અનુ. જાતિ /
જનજાતિનું અપમાન કરવા બદલ
|
|
૩-Z-૫
|
જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ
પ્રત્યે ભારે ગુના આચરવા બદલ
|
માનસિક અસ્થિરતા કાયદો
|
||
|
૨૩
|
માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે
|
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ
(૧) મુંબઈ પોલીસ અધિનિયમ
·
માથા ભારે વ્યક્તિને હદપાર કરવા
અંગે, કલમ-પ૬
·
દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર
કરવા અંગે, કલમ-પ૭
·
લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬
·
બિનવારસી મિલકત તાબામાં લેવાની
સત્તા, કલમ-૮ર
·
રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪
·
સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક
કૃત્ય કરવા, કલમ-૧૦પ
·
જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦
·
રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ
આપવો, કલમ-૧૧૧
·
સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી
ગેરવર્તન કરવું, કલમ-૧૧ર
·
રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય
કરવા, કલમ-૧૧પ
·
જાહેર મકાનમાંની નોટિસનો અનાદર
કરવો, કલમ-૧૧૬
·
કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી
દંડની શિક્ષા થઈ શકે છે,કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬
·
આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧
·
અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩
·
મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા
અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩
(ર) મુંબઈ નશાબંધી ધારો
·
પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩
·
દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ
(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
·
લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર (
હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક)
·
લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી
હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર
વેચવું, કલમ-ર૯(એ)(બી)
નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ
એક્ટ ૧૯૮પ
અફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)