ચાલતી પટ્ટી

SPECIAL INSTRUCTION ◆ આ બ્લોગનો આશય માત્ર માહિતીનો પ્રસાર કરવાનો છે, બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે... ◆ જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી..આપના જણાવ્યે તુરંત જ તે માહિતી દૂર કરવામાં આવશે...
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

8 માર્ચ, 2015

CCC PRACTICAL VIDEO DOWNLOAD CREATED BY -VIPUL JOSHI

CCC Important Practical Que - How Many Drives are there in your Computer ? And Write Information About Used and Unused Space in Each Drive [ તમારા કોમ્પ્યુટરમાં કુલ કેટલી ડ્રાઈવ્સ છે ? અને તે ડ્રાઈવમાં વપરાયેલી અને વણવપરાયેલી સ્પેસ વિશેની માહિતી લખો ]

TO DOWNLOAD THIS PRACTICAL VIDEO :- CLICK HERE 

You Tube link :- CLICK HERE 


How to Know How Many pages, words, character, paragraphs, lines in word docu...

તમારા વર્ડ 2003 ડોકયુમેન્ટ માં કેટલા પેજીસ, શબ્દો, અક્ષરો ( સ્પેસ સાથે અને સ્પેસ વગર ), પેરેગ્રાફ, લાઈન્સ છે ? એ જાણવું હોય અને તે પણ એક જ ક્લિક પર, તો કઈ રીતે જાણી શકાય તેના માટે અહીં આપેલ વિડીઓ અચૂક જુવો....YouTube LINK :- CLICK HERE 


How can take fast and easy computer screenshot ?

How can take fast and easy computer screenshot - કોમ્પ્યુટરની સ્ક્રીનનો ફ્રી ફોર્મમાં કે અન્ય કોઈ ચોક્કસ પ્રકારનો સ્ક્રીન શોટ ઝડપથી અને સરળતાથી લેવા માટે આ વિડીઓ જુઓ.
YouTube Link..... CLICK HERE 


ગુજરાતી શ્રુતિ ફોન્ટ ઈન્ડીક 2 દ્વારા કઈ રીતે ટાઈપીંગ કરશો તે અંગેની સંપૂર્ણ સમજ અહી જુદા જુદા ફોરમેટની ફાઈલો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. વિડીઓ ફાઈલ દાવર ક્યા મુલક્ષારો અને માત્રાઓ ટાઇપ કરવા માટે કીબોર્ડ ની કઈ કી નો ઉપયોગ કરવો તે અંગે સમજ આપવામાં આવી છે. જયારે પીડીએફ ફાઈલમાં કેટલાક અઘરા અને જોડ્યા ગુજરાતી શબ્દો માટેની માહિતી રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.-

Shruti Gujari Indic2 Download for your Computer...... CLICK HERE 

TO DOWNLOAD VIDEO :- CLICK HERE 

Download PDF File for Exmaple of joins and difficult gujarati words ( How to type in Shruti indic2 Gujarati )..... CLICK HERE 

YOU TUBE LINK :-CLICK HERE 


How to Convert Microsoft Word 2007 Document to JPG Image without any Sof...

 
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 ના ડોકયુમેન્ટ ને કોઈ પણ પ્રકારના સોફટવેરની મદદ વગર જો ઈમેજ સ્વરૂપમાં બદલાવી હોય તો ખુબ જસરળતાથી બદલી સકાય છે. આ માટે બસ થીડા જ સ્ટેપ અનુસરવા પડે છે. તેના માટે એક વિડીઓ જોઈએ.

YOU TUBE LINK :- CLICK HERE 


Microsoft word 2003 Imortant Theory Points in practical form

Microsoft word 2003 Imortant Theory Points in practical form useful for ccc

To Download ( Mp4 )... CLICK HERE 

YOU TUBE LINK :- CLICK HERE 


માઈક્રોસોફ્ટ એક્સેલ 2003 ને લગતા કેટલાક સામાન્ય ફંક્શન્સ શીખવા માટે એક વિડીઓ જોઈએ.

વિડીઓ ડાઉનલોડ કરવા અહી. CLICK HERE 

YOU TUBE LINK :- http://youtu.be/LA_2s4LCtZA


તમારા ફોલ્ડર માં ટેક્સ્ટ ફાઈલ અને વર્ડ ડોકયુમેન્ટ સરળતાથી બનાવવાની રીત

નોટપેડ કે માઈક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કર્યા વગર ખુબ જ સરળતાથી અને ઝડપથી ટેક્સ્ટ ફાઈલ અને વર્ડ ડોકયુમેન્ટ કઈ રીતે બનાવી શકાય તેનો એક વિડીઓ જોઈએ.

વિડીઓ ડાઉનલોડ કરો..... CLICK HERE 

YOU TUBE LINK :- http://youtu.be/39p-7MCoWJA


Excel Marksheet video using by Functions

 એક્સેલ પ્રોગ્રામ માં વિવિધ ફન્ક્સંસનો ઉપયોગ કરી માર્કશીટ કઈ રીતે બનાવી શકાય તેનો એક વિડીઓ અહી રજુ કરવામાં આવેલ છે.

TO DOWNLOAD :- CLICK HERE 

YOU TUBE LINK :- http://youtu.be/gXo1iUhSAJc


CCC Practical video Mail Merge

 મિત્રો,જયારે એક જ વિષયવસ્તુ વાળો પત્ર એક થી વધુ વ્યક્તિ ને મોકલવા માટે વર્ડ પ્રોગ્રામ આવેલી મેઈલ મર્જ ની સુવિધા ખુબ ઉપયોગી બને છે. તેનો એક વિડીઓ જોઈએ.

TO DOWNLOAD :- CLICK HERE 

YOU TUBE LINK :- http://youtu.be/pioSrPaulWo


વર્ડ ડોક્યુમેન્ટ નું વિવિધ ફોર્મેટિંગ

માઈક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ માં પેરેગ્રાફ અનેટેક્સ્ટ નુંફોર્મેટિંગ કઈ રીતે થાય તે માટે નો સંપૂર્ણ વિડીયો જુઓ.યુટ્યુબ લીનક...

YOU TUBE LINK :- http://youtu.be/0vTLZ12ltRk?list=UUwQVaCFbtXiIIHhRJdbj9eA


એમ. એસ. વર્ડ પ્રોગ્રામ માં માર્કશીટ બનાવવી

એમ. એસ. વર્ડ પ્રોગ્રામ માં માર્કશીટ કઈ રીતે બનાવવી ત[ની સંપૂર્ણ સમજ અહિ રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે. જેમાં ટેબલ કઈ રીતે બનાવવું,કોલમ અને રો ઉમેરવા તથા દુર કરવા અંગેની સમાજ માટે આ વિડીઓ જુઓ.

TO DOWNLOAD :- CLICK HERE 


એમ.એસ.ઓફીસ - 2003 કીબોર્ડ શોર્ટકટ કીઝ યાદ રાખવાની ટૂંકી રીત

મિત્રો,       એમ.એસ.ઓફીસ - 2003 ના વર્ડ, એક્સેલ, પાવર પોઇન્ટ માં કામ કરતા હોઈએ ત્યારે કીબોર્ડ શોર્ટકટ કીઝ આપણું કામ સરળ અને ઝડપી બનાવે છે. પરંતુ ઘણી વખત આ બધી કીબોર્ડ શોર્ટકટ કીઝ વધુ હોવાથી તેને યાદ રાખવી મુશ્કેલ બનતું હોય છે. એમ.એસ.ઓફીસ - 2003 ના વર્ડ, એક્સેલ, પાવર પોઇન્ટ પ્રોગ્રામ ની કેટલીક કીબોર્ડ શોર્ટકટ કીઝ યાદ રાખવાની એક રીત છે. જેને અહી વિડીઓ માં રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.

Format. Mp4

TO DOWNLOAD :- CLICK HERE 


વર્ડ પ્રોગ્રામમાં Header.- Footer

વર્ડ ડોક્યુમેન્ટ માં જયારે કામ કરતા હોઈએ  ત્યારે તે ડોક્યુમેન્ટના દરેક પાના પર કોઈ ચોક્કસ ટેક્સ્ટ કે અન્ય વિગતો ઉમેરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે દરેક પાના પર type કરી લખવું શક્ય નથી, કારણ કે વર્ડ ડોક્યુમેન્ટ માં તો ઘણાબધા Pages હોઈ શકે. ત્યારે વર્ડ પ્રોગ્રામ માં આવેલ Header.- Footer નામનો ઓપ્શન ઉપયોગી બને છે.તો આવો જોઈએ કે વર્ડ ડોક્યુમેન્ટ માં
Header.- Footer કઈ રીતે  ઉમેરી શકાય ?

Format. Mp4 

Size. 12.3 MB

TO DOWNLOAD :- CLICK HERE 


ફોલ્ડર મેનેજમેન્ટ - કમ્પ્યુટર ની પરીક્ષા માટે ખુબ ઉપયોગી

  TO DOWNLOAD :- CLICK HERE 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો