ચાલતી પટ્ટી

SPECIAL INSTRUCTION ◆ આ બ્લોગનો આશય માત્ર માહિતીનો પ્રસાર કરવાનો છે, બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે... ◆ જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી..આપના જણાવ્યે તુરંત જ તે માહિતી દૂર કરવામાં આવશે...
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

GPF/CPF ONLINE

GPF


CPF


STEP-1 આપ ને મળેલ  PRAN KIT  ખોલો તેમાં ૩ PASS WORD હશે .

1.12 આકડાનો પ્રાણ  નંબર

2. INTERNET PASSWORD

3.TELEFONIC PASSWORD આ બંને પાસવર્ડ જોઈ લો 

STEP-2 અહી દર્શાવેલ લીનક પર ક્લિક કરો 

https://cra-nsdl.com/CRA/


STEP-3 WEBSITE ની ડાબી બાજુ ના subscribe પોપ અપ મેનુ માં USER ID ના ખાના માં 12 અંક નો પ્રાણ  નંબર અને પાસવર્ડ ના ખાના માં પાસવર્ડ લખી SUBMIT બટન પર ક્લિક કરો.
પ્રથમ વખતે I ACCEPT બટન પર ક્લિક કરવાનું કહેશે. ત્યાર બાદ તમારો પાસવર્ડ બદલવાનું કહેશે. માટે હાલ નો પાસવર્ડ અને તમે જે ઇસ્સ્તા હો તે બે વખત પાસવર્ડ નાખો.ત્યાર બાદ બીજી વિગત ભરો.
 અને ત્યાર બાદ ફરી થી  પ્રાણ  નંબર અને પાસવર્ડ વડે લોગીન થાઓ.

STEP-4 આપ ના ACCOUNT DETAIL માં જીઈ  ને PERSONAL DETAILS, STATEMENT OF HOLDING ,STATEMENT OF TRANJECTOIN જોઈ શકો છો અને તેની પ્રિન્ટ કાઢી શકો છો.

1 ટિપ્પણી: